________________
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
હસ્તકમળની અંગુલિઓમાં વાસક્ષેપ તૈયાર છે, પરંતુ ભકતજને પૂછેલા કોઈક પ્રશ્નનું સમાધાન કરી તેને અપલક દષ્ટિથી નિહાળી રહેલા પૂજ્યશ્રીજી તસ્વીરમાં દાઢેગોચર થાય છે...
કહેવાય છે કે તીર્થંકર પરમાત્માઓના કર્ણ સ્કંધને સ્પર્શે તેટલા લાંબા હતા, જ્ઞાની પુણ્યવિજયજીની આ તસવીરમાં તેમના વિશિષ્ટ કાન અને નેત્રોમાં જ્ઞાન આભાનાં ચમકારા વર્તાય છે.