________________
મુંબઈ સ્થિત ભાયખલા ખાતેની સભામાં પૂજ્યાચાર્ય શ્રીમદ્ વિજય સમુદ્ર સૂરીશ્વરજી મ. સા.ના સ્નેહાદરને માન આપીને પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ તેમના જ્ઞાનભંડારમાંથી અમૃતફળ સમાન મધુર વચનો સંભળાવી ભાવિકોને સન્માર્ગ ચીંધી રહ્યા છે. મધ્યમાં ગુરુ સમુદ્ર ધ્યાનથી તેમની વાણીનું અમૃતપાન કરી રહ્યા છે, તેમની ડાબી બાજુ આચાર્ય શ્રીમદ્ વિજયેન્દ્રદિન્નસૂરિજી બિરાજમાન છે.
પૂજ્ય પુણ્યવિજ્યજી મ. સા.ના આગમ સંશોધનને તેમના પછી આગળ ધપાવનાર પૂજ્ય મુનિવર્ય |
શ્રી જંબૂવિજયજી મ. સા. આગમ પ્રભાકરજી સાથે દૃશ્યમાન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org