________________
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
પ્રવચન પ્રારંભતા પૂજ્ય ચતુરવિજયજી મ. સા.ની ભાવવાહી મુદ્રા
પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મ. સા.ની સાથે જ પૂજ્ય આત્મારામજી મ. સા.ના વરદ્ હસ્તે દીક્ષા ગ્રહણ કરનાર શાંતમૂર્તિ મુનિરાજ શ્રી હંસવિજયજી મહારાજ. બન્ને મહાપુરુષો વચ્ચે સુંદર સ્નેહસેતુ બંધાયો હતો.