________________
ચાલુ છે ત્યાં સુધી તેમાંથી મુકત થવા માટે પ્રતિક્રમણની આવશ્યકતા છે, એટલે દરેક છમસ્થ આત્માએ પ્રતિક્રમણ કરવું આવશ્યક છે.
પ્રતિક્રમણ નિત્ય અને નૈમિત્તિક રૂપે કરવામાં આવે છે. દેવસિય અને રાઈય. નિત્ય આવશ્યક છે. જયારે પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રસંગે એક, બે અને ત્રણ ઉપવાસ જેટલો તપ વાળીને થતું પ્રતિક્રમણ નૈમિત્તિક છે.
પ્રતિક્રમણના સાત પર્યાય શબ્દો તેના સ્વરૂપને વધુ સ્પષ્ટ કરે છે પ્રતિહરણાઃ સમ્યગ્ દર્શનાદિમાં આચરણા; પરિહરણાઃ ક્રોધાદિ અશુભોનો ત્યાગ; વારણા : પ્રમાદાદિનો નિષેધ; નિવૃત્તિઃ અશુભથી નિવૃત્તિ; નિંદા, ગહ અને શુદ્ધિ. આ પ્રમાણે પ્રતિક્રમણ ક્રિયા ત્રિદોષહારક (રાગ, દ્વેષ અને મોહ) અને ત્રિગુણકારક (જ્ઞાન, દર્શન અને ચારિત્ર) છે.
પાદટીપ
૧.
૩.
સ્વસ્થાનાત યતુ પરસ્થાનું પ્રમાદસ્ય વશાત્ ગતઃ | તન્નેવ ક્રમણે ભૂયઃ પ્રતિક્રમણમુચ્યતે | પ્રતિક્રમણ અધ્યયન- હરિભદ્રીય આવશ્યક ટીકા. શ્રીમદાવશ્યકસૂત્રસ્યોત્તરાર્ધ (પૂર્વભાગ) : આ. ભદ્રબાહુ પ્ર.શ્રીઆગમોદય સમિતિ(૧૯૧૭)પૃ.૫૫૦. અઢાર પાપસ્થાનઃ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન પૈશુન્ય, રતિ-અરતિ, પરંપરિવાદ, માયામૃષાવાદ અને મિથ્યાત્વ શલ્ય. પ્રતિ પ્રતિ વર્તન વા શુભેષ યોગેષુ મોક્ષફલેષુ ! નિઃશલ્યસ્ય યતેર્યતુ તલા શેયં પ્રતિક્રમણ ૫ પ્રતિક્રમણ અધ્યયન : હારિભદ્રીય આવશ્યક ટીકા. શ્રીમદાવશ્યક સૂત્રસ્યોત્તરાર્ધ(પૂર્વભાગ) આ. ભદ્રબાહુ પ્ર. શ્રી આગમોદય સમિતિ મહેસાણા (૧૯૧૭) પૃ. ૫૫૦. પડિક્કમeણે ભંતે ! જીવે કિં જણયઈ ? પડિક્કમeણે વયછિદાઈ પિહેઈ ! પિહિયવયછિદ્ધ પુણ જીવ નિરુદ્ધાસને અસબલ ચરિત્તે અટ્ટનું પવયણમાયાસુ ઉવઉત્તે અપહતે સુપ્પણિહએ વિહરઈ // સૂત્તાંક ૧૧૧૩, ર૯ મું અધ્યયન. ઉત્તરાજઝયણ સુત્ત સં-મુનિ પુણ્યવિજયજી. પ્ર.શ્રી મ.જૈ.વિ.મુંબઈ(૧૯૭૭) પૃ.૨૪૬
Jain Education International
For Private & Penal Use Only
www.jainelibrary.org