________________
ચતુર્થ વગ
૪૭
ભાષા-પાતે ગૃહસ્થ છતાં જેની શીલસીલા અદ્ભુત હતી, એવા, શાસન–સમ્યકત્વની શેાભા વધારનાર શ્રી સુદર્શનને નમસ્કાર થાઓ. ૧૪
धन्यास्ते कृतपुण्यास्ते मुनयो जितमन्मथाः ।
आजन्म निरतीचारं ब्रह्मचर्य चरंति ये ॥ ૫॥
ભાવા—મન્મથ-કામને જીતનાર એવા તે મુનિ જ ધન્ય અને કૃતપુણ્ય છે કે જેઓ જન્મપ ત નિરતિચારપણું બ્રહ્મ ચ પાળે છે. ૧૫
।
निःसच्वो भूरिकर्माहं सर्वदाप्यजितेंद्रियः । नैकाहमपि यः शक्तः शीलमाधातुमुत्तमम्
॥ १६॥ ॥ ॥
ભાવા—હું નિ:સત્વ, ભારેકી અને સદા અજિતેદ્રિય છું, કે જે હું એક દિવસ પણ ઉત્તમ શીલ ધારણ કરવાને સમર્થ નથી. ૧૬
संसार ! तवनिस्तारपदवी न दवीयसी ।
अंतरा दुस्तरा न स्युर्यदि रे मदिरेचणाः
|| ૧૭ ||
ભાવાથ હૈ સંસાર સાગર ! જો રમણીએ વચ્ચે આવીને નડતી ન હેાય, તા તારો નિસ્તાર કઈજ દુષ્કર નથી. અર્થાત્ મેાક્ષ બહુ જ નજીક છે. ૧૭
अनृतं साहसं माया मूर्खत्वमतिलोभता ।
अशौचं निर्दयत्वं च स्त्रीणां दोषाः स्वभावजाः ॥ १८ ॥
ભાવા—અસત્ય, ખેલવું, સાહસ કરવું, માયા-કપટ, મૂર્ખ પણું, અતિલેાભ, અપવિત્રતા અને નિર્દયતા—એ સ્ત્રીએના સ્વાભાવિક દોષ કહેલા છે. ૧૮
या रागिण विरागिण्यः स्त्रियस्ताः कामयेत कः । सुधीस्तां कामयेन्मुक्ति या विरागिथि रागिणी ॥ १६ ॥ ભાવા—જે સ્ત્રી રાગી પુરૂષ પર પણ વિરાગ ધરાવતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org