________________
શ્રી માયા પ્રદેશ.
મૂલ્ય) એક ભાવે ખરીદેલ અને બીજો ભાવન કહેવા, તેમજ ખીજાની વસ્તુ લેતાં પેાતાના વચનના લેપ ( પાતે કરેલા કરારથી વિરૂદ્ધ) ન
કરવા.
૩૬
अदृष्टवस्तुनो नैव साटकं दृढयेद् बुधः । स्वर्णरत्नादिकं प्रायो नाददीतापरीक्षितम् ॥ ३७ ॥
ભાવાર્થ-સુજ્ઞ પુરૂષ વસ્તુને નજરે જોયા વિના અણુ દીઠેલી વસ્તુનુ' સાટું નજ કરે, તથા પરીક્ષા કર્યા વિના સુવર્ણ, રત્નાદિક કિંમતિ વસ્તુ પ્રાય: ગ્રહણ ન કરે. ૩૭
राजतेजो विना नस्यादनर्थापन्निवारणम् । નૃપાધાનનુસોત્તપાવરયમનાશ્રયન્ ॥ રે ।।
ભાવાથ રાજતેજ ( રાજાના પ્રતાપ ) વિના અનર્થ કે આપત્તિનું નિવારણુ ન થાય, માટે સુજ્ઞ પુરૂષ પેાતાનુ સ્વતંત્રપણું સાચવી રાખી યથાયાગ્ય રાજાદિકને અનુસરે, ૩૮
तपस्विनं कविं वैद्यं मर्मज्ञं भोज्यकारकम् ।
मांत्रिकं निजपूज्यं च कोपयेज्जातु नो बुधः ॥ ३६ ॥
ભાવા—સુજ્ઞ પુરૂષ, તપસ્વી, કવિ, વૈદ્ય, ગુપ્તવાત જાણુનાર, રસાયા, માંત્રિક અને પેાતાના પૂન્યને કદિ કપાયમાન ન કરવા, તેમને કાપવવાથી આપણું અનિષ્ટ થવા સંભવ છે. ૩૯.
अतिक्लेशं च धर्मातिक्रमणं नीचसेवनम् । विश्वस्तघातकरणं नाचरेदर्थतत्परः ॥ ४० ॥
ભાવા-ધન ઉપાર્જન કરવા તત્પર થયેલા પુરૂષે અતિ ફ્લેશ, ધર્મ વિરૂદ્ધ ( ધર્મનું ઉલ્લંઘન ), નીચજનાની સેવા અને વિશ્વાસઘાત એ દ્વિ કરવા નહિ. ૪૦
आदाने च प्रदाने च न कुर्यादुक्तलोपनम् ।
प्रतिष्ठां महतीं याति नरः स्ववचने स्थिरः ॥ ४१ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org