________________
૨,૮૧000 શ્રાવકો ૫, ૧૬000 શ્રાવિકાઓ... સુમતિનાથ સ્વામિના પરિવારમાં પણ શ્રાવક-શ્રાવિકાસંઘ કરતા શ્રમણ-શ્રમણી સંઘની સંખ્યા વિશેષ છે!
સુમતિનાથસ્વામિએબાર પૂર્વાગ અને વીસ વર્ષ ઓછા એકલાખપૂર્વ સુધી પૃથ્વી ઉપર વિચરી અનેક ભવ્ય જીવોનો ઉપકાર કર્યો. અંતે ૧૦૦૦ મહાત્માઓની સાથે સમેતશિખર તીર્થે આવી અણસણને આરાધી પ્રભુ નિર્વાણ પામ્યા. દસ લાખ પૂર્વ કુમાર અવસ્થામાં, ૨૯ લાખ પૂર્વ અને બાર પૂર્વાગ રાજય અવસ્થામાં, બાર પૂર્વાગ
ઓછા એક લાખપૂર્વશ્રમણ અવસ્થાપાળી કુલ ચાલીસ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી પ્રભુ નિર્વાણ પામ્યા. અભિનંદન સ્વામિના નિર્વાણ પછી નવ લાખ ક્રોડ સાગરોપમે સુમતિનાથપ્રભુ મોક્ષે પધાર્યા..
વંદન હો ! તળાજા તીર્થ મંડળ ) પતિ શ્રી સુમતિનાથ સ્વામિનાં ચરણોમાં
Jain Education International
ional
for private
For Private & Personal Use Only
www.jainelibrary.org