________________
૧૯૮૦) વૈક્રિયલબ્ધિવાળાસાધુ ભગવંતો ૧૨૦OO વાદલબ્ધિવાળામહાત્માઓ ૨,૯૩૦૦૦ શ્રાવકો અને
૬,૩૬000 શ્રાવિકાઓ આવિશાળ પરિવારસંભવનાથસ્વામીનીનિત્ય ઉપાસનાકરે છે.
સંભવનાથપ્રભુએ કેવળજ્ઞાનપામ્યા પછીચાર પૂર્વાગ (એક પૂર્વાગ= ૮૪ લાખ વર્ષ) અને ચૌદ વર્ષ ઓછા એક લાખ પૂર્વ સુધી સમગ્ર આર્યદેશમાં વિચરી અનેક ભવ્યઆત્માઓ ઉપરમહા ઉપકાર કર્યો !
અંતે નિર્વાણ સમય નજીક જાણી ૧૦૦૦ મુનિઓ સાથે સમેતશિખર તીર્થે પધાર્યા ! પાદપોપગમન અણસણ કરી એક માસના અંતે શૈલેષી કરણ અવસ્થામાં ચૈત્રસુદ પંચમીના દિવસે મૃગશિરનક્ષત્રમાં પ્રભુનિર્વાણ પામ્યા...! સંભવનાથપ્રભુએકુમાર અવસ્થામાં ૧૫લાખ પૂર્વ
રાજય અવસ્થામાં ૪૪લાખ પૂર્વ+૪પૂર્વાગ અંતે શ્રમણ અવસ્થામાં ૧ લાખપૂર્વ
(ચાર પૂર્વાગઓછા) આ રીતીએ કુલ ૬૦લાખપૂર્વ નું આયુષ્ય ભોગવી પ્રભુ નિર્વાણ પામ્યા...! શ્રી અજિતનાથ પ્રભુના નિર્વાણ પછી ૩૦લાખ કોટીસાગરોપમેસંભવનાથસ્વામિ નિર્વાણ પામ્યા...
વંદન હો શ્રાવસ્તી તીર્થ વિભૂષણ શ્રી સંભવનાથ પ્રભુના ચરણોમાં...
૫૯ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org