________________
બીજે દિવસે પ્રભુએ શ્રાવતી નગરીમાં સુરેન્દ્રદત્ત રાજાને ત્યાં પરમાન (ક્ષીર) થી પારણું કર્યું ! આકાશમાં પંચ દિવ્યો પ્રગટ થયા ! રાજા સુવર્ણદત્ત ભગવંતના પારણાના સ્થાને સુવર્ણમણિમયપીઠ બતાવી અનપ્રતિદિન એ સ્થાનની પૂજા કરીને જજમવાનોઅભિગ્રહકર્યો !
પ્રભુ તો ત્યાંથી વિહાર કરી ગયા! અનેક પરિષદો ઉપસર્ગોને સહન કરતા પ્રભુ પુનઃ શ્રાવસ્તી નગરીમાં પધાર્યા સહસ્ત્રાગ્ર વનમાં સાળવૃક્ષની નીચે પ્રભુને કાર્તિક કૃષ્ણ પંચમી (આસો વદ પાંચમ) ના દિવસે મૃગશિર નક્ષત્રમાં કેવલજ્ઞાન અને કેવલ દર્શન ઉત્પન્ન થયું!
દેવતાઓએ સમવસરણની રચના કરી...! શક્રેન્દ્ર પ્રભુની સ્તુતિ કરી પ્રભુએ દેશનાનો પ્રારંભ કર્યો ! સંસારના સર્વ પદાર્થોની અનિત્યતાને વર્ણવતી પ્રભુની ધર્મદેશનાસાંભળીતે જ સમયે અનેકભવ્ય આત્માઓએદીક્ષા અંગીકાર કરી.
સંભવનાથ સ્વામિએ ચારૂદત્ત આદિ ૧૦૨ ગણધરોની સ્થાપના કરી. સ્વામિ પાસેથી ત્રિપદી મેળવીતે ગણધરભગવંતોએદ્વાદશાંગીનીરચના કરી.
સંભવનાથ પ્રભુના શાસનમાં મયૂરવાહન વાળા ત્રિમુખ નામે અધિષ્ઠાયક યક્ષ મેષનાવાહનવાળીદુરિતારીનાએ શાસનદેવીથઈ. સંભવનાથપ્રભુના પરિવારમાં
૨,૦૦,૦૦૦ સાધુ ભગવંત ૩,૩૬,OOOા સાધ્વીજી મહારાજ
૧૧૫૦ ચૌદપૂર્વમુનિઓ ૯૬OO અવધિજ્ઞાનીમુનિઓ ૧૨૧૫). મન:પર્યવજ્ઞાનીમુનિઓ
કેવળજ્ઞાનીમહાત્માઓ
૧૫OOO
૫૮ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org