________________
અગ્યારમાસ્વપ્નમાંસમુદ્રનાદર્શનથી સંસારરૂપીસમુદ્રનેતરશે. બારમાસ્વપ્નમાંદેવવિમાનના દર્શનથીવૈમાનિકદેવોને પૂજનીયથશે. તેરમાસ્વપ્નમાં રત્નપુંજનાદર્શનથી સર્વરત્નોનાનિધાનસમાનથશે. ચૌદમાસ્વપ્નમાંનિધૂમઅગ્નિનાદર્શનથી અન્ય તેજસ્વીઓનાતેજને હરનારોથશે. ચૌદસ્વપ્નાઓનાદર્શનથી ચૌદરાજલોકનોસ્વામિથશે.
ઈંદ્ર મહારાજા પાસેથી સ્વપ્ન ફલ વર્ણન સાંભળી નાભિ કુલકર અને મરૂદેવા માતા અતિ આનંદિત બન્યા...! નવ માસ અને સાડા આઠ દિવસના ગર્ભકાલ બાદ ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચૈત્ર વદ અષ્ટમી (ફાગણ વદ આઠમ) ની મધ્યરાત્રિએ મહા તેજસ્વી પુત્રને મરૂદેવા માતાએ જન્મ આપ્યો...! સાથે યુગલ સ્વરૂપે એક પુત્રીનો પણ જન્મ થયો.
દશે દિશાઓમા ઉદ્યોત ફેલાયો ! નારકીના અને નિગોદના દુ:ખ વ્યાપ્ત જીવોને પણ ક્ષણવારસુખનો અનુભવથયો...!
Jain Education International
છપ્પન દિકુમારીકાઓ દ્વારા પ્રભુનો જન્મમહોત્સવ
૧૯
For Private & Personal Use Only
www.jainelibrary.org