________________
સ્વપ્નાઓના ફલનું વર્ણન કરે છે ! મરૂદેવી માતાનું પણ આસન ત્યાં બાજુમાં જ સ્થપાયેલુંછે ઈંદ્ર મહારાજા સ્વયંપોતાનોપરિચયઆપીને કહેછે.
‘‘હે દેવ ! આપની કુક્ષિમાં ત્રણે ભુવન ને પૂજનીય જગતના સર્વ જીવોનું કલ્યાણ કરવામાંઉઘતત્રિલોકવંદનીય આત્માનુંઅવતરણથયુંછે.
હેત્રિલોકમાતા...!આપે
પ્રથમસ્વપ્નમાં વૃષભના દર્શન કર્યા જેમબળવાન વૃષભ કાદવમાં ખૂંચી ગયેલા રથનું ઉદ્ધરણ કરવા સક્ષમ હોય છે તેમ તમારો પુત્ર મોહરૂપી કાદવમાં ખૂંચી ગયેલા ધર્મરૂપીરથનો ઉદ્ધાર કરશે.
બીજા સ્વપ્નમાં ગજરાજ ના દર્શનથી મહાપુરુષોમાં શ્રેષ્ઠ અને ઉત્તમબળના સ્થાનભૂતથશે.
ત્રીજા સ્વપ્નમાં કેસરીસિંહનાદર્શનથીધીર, વીર, નિર્ભિક, પરાક્રમી થશે.
ચોથા સ્વપ્નમાં શ્રીદેવી રૂપ લક્ષ્મીનાં દર્શનથી ત્રણ લોકના સામ્રાજ્યની લક્ષ્મીનો ભોક્તાબનશે.
પાંચમા સ્વપ્નમાં પુષ્પ માળાના દર્શનથી સમગ્ર જગત તમારા પુત્રની આજ્ઞાને માળાનીજેમમસ્તકેધારણ કરશે.
છઠ્ઠાસ્વપ્નમાંપૂર્ણચન્દ્રનાદર્શનથી મનોહર,દર્શનીય,સૌમ્યબનશે. સાતમાસ્વપ્નમાંસૂર્યનાદર્શનથીમોહરૂપી અંધકારનોનાશકરશે.
આઠમાસ્વપ્નમાંજનાદર્શનથી ધર્મરૂપી ધજાને ત્રણે ભુવનમાંફેલાવશે. નવમાસ્વપ્નમાંપૂર્ણકુંભનાદર્શનથી સર્વમંગલોમાંઅતિશયોમાંઉત્તમથશે. દસમાસ્વપ્નમાંપદ્મસરોવરનાદર્શનથી મનુષ્યોનાપાપરૂપીતાપનેહ૨શે.
Jain Education International
૧૭
For Piware & Personal Use Only
www.jainelibrary.org