________________
શ્રી મહાવીર સ્વામી ચરિત્ર
ચરમ તીર્થપતિ શાસનનાયક શ્રમણ ભગવાન મહાવીરપરમાત્માના આત્માનું સમ્યત્વપ્રાપ્તિ પછી ૨૭ભવસુધી સંસારમાં પરિભ્રમણ ચાલુ રહ્યું.
પ્રભુના સત્યાવીસભવ આ પ્રમાણે છે. ભવ ૧ નયસાર
૧૫ પાંચમો દેવલોક ૨ સૌધર્મદેવલોક
૧૬ વિશ્વભૂતિમુનિ ૩ મરિચિ
૧૭ સાતમોદેવલોક ૪ પાંચમોદેવલોક
૧૮ ત્રિપૃષ્ઠવાસુદેવ પ કૌશિકબ્રાહ્મણ
૧૯ સાતમી નરક ૬ પુષ્પમિત્રબ્રાહ્મણ
૨૦ સિંહ ૭ પ્રથમદેવલોક
૨૧ ચોથી નરક, ૮ અગ્નિદ્યોતબ્રાહ્મણ ૨૨ વિમલરાજા ૯ બીજો દેવલોક
૨૩ પ્રિય મિત્રચક્રવર્તી ૧૦ અગ્નિભૂતિબ્રાહ્મણ ૨૪ મહાશુકદેવલોક ૧૧ ત્રીજો દેવલોક
૨૫ નંદનરાજર્ષિ ૧૨ ભારદ્વાજબ્રાહ્મણ
૨૬ પ્રાણતદેવલોક ૧૩ ચોથો દેવલોક
૨૭ શ્રમણ ભગવાન ૧૪ સ્થાવરબ્રાહ્મણ
મહાવીરસ્વામી ૦ આસન્ન ઉપકારી ચરમતીર્થપતિ શાસન નાયક શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માના સત્યાવીસભવનું
શ્રમણ ભગવાન મહાવીર (૨૭ ભવ સચિત્ર) એ પુસ્તકમાં વિસ્તૃત આલેખન થયું જ છે. અહીં પણ સંક્ષિપ્તથી પ્રભુના ૨૭ભવોને આપણે નિહાળીએ....
Jain Education International
૨ ૧૭ For Private & Personal Use Only
www.jainelibrary.org