________________
શ્રી ગેમિનાથ ચરિત્ર બાવીસમાં તીર્થપતિ-બાલબ્રહ્મચારીશ્રી નેમનાથ ભગવંતસમ્યકત્વપામ્યા પછી નવમાં ભવે મોક્ષે પધાર્યા.
પ્રભુનાનવભવનાનામો આ મુજબ છે. ૧લો ભવ- ધનકુમારરાજા. ૨ જો ભવ-સૌધર્મદેવલોક ૩જો ભવ-ચિત્રગતિરાજા ૪થો ભવ- માહેન્દ્રદેવલોક ૫ મો ભવ-અપરાજિતરાજા ૬ કો ભવ - અગિયારમાંદેવલોકમાંદેવ ૭મો ભવ - શંખકુમારરાજા ૮મો ભવ - અપરાજિતઅનુત્તરવિમાન ૯ મો ભવ - શ્રી નેમિનાથ તીર્થંકર
પર ભવ...૧ જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં અચલપુર નગરમાં પ્રચંડ વીરતા ધરાવતા અને ધી (બુદ્ધ) રૂપી ધનનાસ્વામિવિક્રમધનનામના મહારાજા રાજય કરી રહ્યા હતા.
વિક્રમધન રાજાની પટ્ટરાણી ધારિણીએ પ્રભાતના સમયે અર્ધજાગૃત અવસ્થામાં આશ્ચર્યકારી સ્વપ્ન નિહાળ્યું “કોઈ દેવી પુરુષે ફલિત થયેલી આમ્રવૃક્ષની મંજરી ધારિણીને આપીને કહ્યું - આજે તારા આંગણમાં આમ્રવૃક્ષનું બીજ રોપાય છે જુદા
Jain Education International
For Privle
rsonal Use Only
www.jainelibrary.org