________________
શ્રી મુનિસુવ્રતસ્વામિનાપરિવારમાં૩૦૦૦ સાધુઓ
૫૦૦૦૦
૫૦૦
૧૮૦૦
૧૫૦૦
Jain Education International
૧૮૦૦
૨૦૦૦
૧૨૦૦
૧,૭૨,૦૦૦
૩,૫૦,૦૦૦
સાધ્વીજીઓ
ચૌદપૂર્વી
અવધિજ્ઞાની
મન:પર્યવજ્ઞાની
કેવલજ્ઞાની
વૈક્રિયલબ્ધિધારી
વાદલબ્ધિધારી
શ્રાવક
શ્રાવિકાઓ
ભગવાનનોઆવિશાલપરિવારહતો.
સાડા સાત હજાર વર્ષ કુમા૨૫ણામાં, પંદર હજાર વર્ષ રાજ્યપાલનમાં, અને સાડા સાત હજાર વર્ષ શ્રમણ પર્યાય કુલ ૩૦ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પરમાત્મા સમેતશિખરતીર્થે એક હજાર મુનીઓ સાથે એક માસનું અણસણ કરી જેઠ વદ નવમી (વૈશાખવદ નવમી)ના દિવસે શ્રવણ નક્ષત્રમાંનિર્વાણપામ્યા.
શ્રી મલ્લિનાથ પ્રભુ પછી ચોપન લાખ વર્ષે શ્રી મુનિસુવ્રત સ્વામિનું નિર્વાણ
થયું.
વંદન હો... રાજગૃહી વિભૂષણ શ્રી મુનિસુવ્રતસ્વામિના ચરણોમાં...
૧૬૬ For Private & Personal Use Only
www.jainelibrary.org