________________
૧૭૫૦
૨૨૦૦
૨૯૦૦
૧૪૦૦
મન:પર્યવજ્ઞાની
કેવલજ્ઞાની
વૈક્રિયલબ્ધિધારી
વાદલબ્ધિધારી
૧૮૩૦૦૦
૩૦૦૦૦૦
પ્રભુનોઆટલોવિશાળપરિવારહતો.
મલ્લિનાથ પ્રભુએ સાડા સત્યાવીસ હજાર વર્ષ કુમાર અવસ્થામાં અને સાડા સત્યાવીશ હજા૨ વર્ષ શ્રમણા અવસ્થામાં કુલ પંચાવન હજા૨ વર્ષનુ આયુષ્ય પૂર્ણ કરી સમેત શિખર ગિરિ ઉપર ૫૦૦સાધુ અને૫૦ સાધ્વીજીઓસાથે એક માસનુ અણસણસ્વીકા૨ીફાગણસુદ બારસના દિવસેપ્રભુનિર્વાણપામ્યા.
Jain Education International
શ્રાવકો
શ્રાવિકાઓ
શ્રી અરનાથ પ્રભુના નિર્વાણ પછી કોટી હજાર વર્ષે શ્રી મલ્લિનાથ પ્રભુનુ નિર્વાણથયું.
અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી બાદ વર્તમાન ચોવીસીના ઓગણીસમા તીર્થંકર પૂર્વભવમાં માયા દ્વારા સ્ત્રી વેદ બાંધ્યુ અને તેના પરિણામે સ્ત્રી તીર્થંકર તરીકે થયા. ! આ એક આશ્ચર્યભૂતબનાવછે.
For Private & Perse Only
વંદન હો ભોયણી તીર્થ મંડણ
શ્રી મલ્લિનાથ સ્વામિના ચરણ ક્મળમાં
www.jainelibrary.org