________________
તે જ સમયે દીક્ષાનો સમય જાણી લોકાંતિક દેવોએ વાર્ષિક દાન ના પ્રારંભની વિજ્ઞપ્તિ કરી મલ્લિકુમારીએ વાર્ષિક દાનનો પ્રારંભ કર્યો એક વર્ષ સુધી અનવરત વર્ષીદાન આપી અશ્રુમતપ કરી મલ્લિકુમારી દેવતાઓ દ્વારા રચેલી જયંતી નામની શિબિકામાં બેસી સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા ત્યાં માગસર સુદ અગિયારસના દિવસે અશ્વિની નક્ષત્રમાં એક હજાર પુરુષો અને ત્રણસો સ્ત્રીઓ સાથે પ્રભુએ દીક્ષા લીધી તુરતજ મનઃ પર્યવજ્ઞાનઉત્પન્નથયું.
મલ્લિનાથ પ્રભુના જીવનની એક અદ્વિતીય વિશિષ્ટતા છે કે જે દિવસે દીક્ષા અંગીકારકરીતેજ દિવસે અપરાહનસમયે તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
ઈંદ્રાદિ દેવતાઓએ૩૦૦ ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષ નીચે પ્રભુનુસમવસરણ૨ચ્યુ. પ્રભુએસમતાગુણથી જસમત્વનીસાધનાએવિષય ઉપરતાત્વિકધર્મદેશનાઆપી. ધર્મદેશનાથી પ્રતિબોધ પામી છ એ મિત્ર રાજાઓ તથા અનેક આત્માઓએ સર્વવરિત દેશિવરતિધર્મ અંગીકા૨કર્યો.
મલ્લિનાથસ્વામિનાભિષકઆદિઅયાવીસગણધરો થયા.
મલ્લિનાથ પ્રભુના શાસનમાં હસ્તિના વાહનવાળો કુબેર નામે યક્ષ અને કમલાસનેસ્થિત વૈરૂટ્યા નામે શાસનદેવીહતી.
મલ્લિનાથપ્રભુનાપરિવારમાં
3821
Jain Education International
૪૦૦૦૦
૫૫૦૦૦
૬૬૮
૨૨૦૦
સાધુભગવંતો
સાધ્વીજીઓ
ચૌદ પૂર્વી
અવધિજ્ઞાની
For Personal Use Only
www.jainelibrary.org