________________
અને હસ્તિનાપુરનગરમાંહર્ષોલ્લાસનુંવાતાવરણછવાઈ ગયું.
ગર્ભકાલ પૂર્ણ થયા બાદ જેઠ વદ તેરસ (વૈશાખ વદતેરસ)ના દિવસેબધા ગ્રહો ઉચ્ચ સ્થાનમાં હતા તેવા મંગલ યોગે અચિરાદેવીએ મૃગલંછનથી યુક્ત અને કંચનવર્ણીકાયાથીસુશોભિત સુકુમા૨પુત્રને જન્મઆપ્યો.
ત્રણે લોકમાં ઉદ્યોત છવાયો નારકીના જીવોને પણ ક્ષણવાર શાંતિનો અનુભવ થયો. ૫૬ દિક્કુમારીકાઓના આસન કંપાયમાન થયા. પ્રભુનો જન્મમહોત્સવ ઉજવવાપોતાનાપરિવા૨સાથેદિકુમારીકાઓઆવી.
અચલ એવુ સૌધર્મેન્દ્રનું સિંહાસન કંપાયમાન થયું. મેગિરિ ઉપર કરોડો દેવતાઓ, ૬૪ ઈન્દ્રો આદિની સાથે સૌધર્મેન્દ્ર પ્રભુનો અપૂર્વ જન્મ મહોત્સવ ઉજવ્યો.
મહારાજાવિશ્વસેન પણ આ ખુશાલીના અવસરે- વરસાવવામાંશું બાકી રાખે ! અનેક આત્માઓના દુઃખ દૂર કર્યા..! પ્રભુ જ્યારે માતાની કુક્ષિમાં આવ્યા ત્યારે મહામા૨ી આદિનો ઉપદ્રવનો નાશ થયેલો તેથી જ પિતાએ પુત્રનું નામ શાંતિનાથ પાડ્યું...!
બાલ્યાવસ્થા પસાર કરી ચાલીસ ધનુષ્યની કાયાવાળા પ્રભુ યૌવન અવસ્થાને પામ્યા ત્યારે યશોમતિ આદિ અનેક રાજકન્યાઓની સાથે પ્રભુના પાણિગ્રહણ થયા..!
૨૫ હજા૨ વર્ષ પ્રભુએ કુમાર અવસ્થામાં પસાર કર્યાત્યારે વિશ્વસેન રાજવીએ શાંતિનાથપ્રભુનેરાજયધુરાસોંપીસ્વયંસાધનામાંલીન બની ગયા.
Jain Education International
૧૩૨
For Private & Personal Use Only
www.jainelibrary.org