________________
ત્યાં તો જેમ હરણની પાછળ સિંહ દોટ મૂકે તેમ વિરાટ બાજ પક્ષી ત્યાં આવી પહોંચ્યુ. . એ પણ માનુષીભાષામાંબોલ્યુ...
“રાજ! આ પારેવુ મારુ ભક્ષ્ય છેમનેસોંપી દો !”
“શરણાર્થીનીરક્ષા કરવી એ મારો ધર્મ છે ક્ષણિક જીભના સ્વાદને ખાતર નિર્દોષ જીવનીહત્યા કરવી એ અધર્મછેબાજ પક્ષી ! તુ તારોનિશ્ચયછોડીદે!”
“રાજન ! તમારી ધર્મ અધર્મની વ્યાખ્યા હું સમજતો નથી હું પણ ક્ષુધાથી પિડિત છું. મને ક્ષુધાતુ૨૨ાખીનેતમે અધર્મનથી કરતા? કારણ કે મારૂતો માંસજભક્ષ્યછે.” “ઓહ ! તારે માંસ જ જોઈએ છે ને ! પારેવાના વજન જેટલું માંસ તોલી આપવાનીમારી તૈયારીછે’
બાજ પક્ષીએ એ વાતનો સ્વીકાર કર્યો રાજાએ ત્રાજવુ મંગાવ્યુ. એક ત્રાજવામાં કબુતરને બેસાડયુ બીજામાં કબૂતરના વજન પ્રમાણે પોતાના પગમાંથી માંસ કાપીને મૂકવાલાગ્યો!
જેમજેમ રાજા માંસ મુકે છે તેમતેમ પારેવાનુ પલ્લુ નીચે નીચે નમતુ ગયું લોકો બધા આશ્ચર્ય પામવા લાગ્યા! છેવટે સ્વયં રાજા મેઘરથ ત્રાજવાના બીજા પલ્લામાં બેસીગયા બાજ પક્ષીનેકહેછે
“હે પક્ષીરાજ ! તમે ખુશીથી મારા દેહનુ ભક્ષણ કરો ! અને આપની ક્ષુધા શાંત
કરો!
સમગ્ર રાજપરિવાર એકત્રિત થઈ ગયો ! બધા કલ્પાંત કરવા લાગ્યા.! ત્યાં જ
Jain Education International
૧૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org.