________________
યૌવના અવસ્થાને પામતા જ ક્ષેમકર રાજવીએ લક્ષ્મીવતી નામે અપૂર્વ સૌંદર્યવતી રાજકન્યાસાથે યુવરાજવજયુધનાલગ્ન કરાવ્યા..!
અનંતવીર્યવાસુદેવનો આત્મા પુનઃ નારકીમાંથી ચ્યવનપામીવજયુધનાપુત્ર સહસ્ત્રાયુતરીકે થયો. ગતભવનાબંને ભાઈઓ અત્યારે પિતા-પુત્રતરીકે શોભી રહ્યા છે!
યુવરાજવજયુધ એકદા વસંતક્રીડા માટે ઉદ્યાનમાં ગયેલા ત્યારે પૂર્વના પ્રતિ વાસુદેવ દમિતારી હમણાંના વ્યંતર તરીકે ઉત્પન્ન થયેલ છે. તે વ્યંતરે એક પર્વત વજયુધ ઉપર નાંખ્યો ! મહાબળવાન વજjધે એક જ મુઠ્ઠીમાં તે પર્વતના ચૂરેચૂરા કરી નાંખ્યાં.
તે જ સમયે શક્રેન્દ્રનું ત્યાં આગમન થયું. અને પ્રભુના આત્માને નિહાળી શક્રેન્દ્ર મકર રાજવીને કહ્યું. “તમારા પુત્ર જયુધ આ ભવમાં ચક્રવર્તી અને ભાવિમાં શાંતિનાથ નામના ચક્રવર્તી અને તીર્થકર થશે.” આ સાંભળી રાજવી ક્ષેમંકરે રાજયપુરાવજયુધને સોંપી દીક્ષા લઈને ઘાતકર્મો ખપાવી કેવલજ્ઞાન પ્રાપ્ત
| રાજવીવજયુધની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થતા જ દિગ્વિજયકરી છે એ ખંડને સાધી વયુધચક્રવર્તી રાજા બન્યા.
પોતાના પિતા ક્ષેમંકર પ્રભુ રત્નસંચયા નગરીમાં પધારતા તેમની દેશનાથી પ્રતિબોધપામીવજયુધચક્રવર્તીએ પરિવારસહિત દીક્ષા અંગીકાર કરી.
સંયમજીવનમાં વિવિધ પ્રકારના ઉપસર્ગોને સમભાવે સહી પોતાના પુત્ર સહસ્ત્રાયુધ જેમણે પણ પાછળથી પિહિતાશ્રવ ગણધર પાસે દીક્ષા અંગીકાર કરેલી તેમની સાથે ઈષત પ્રાભારગિરિઉપર અણસણ આરાધીસમાધિમરણ પામ્યા..!
a
Jain Education International
For Private & Pelo SJse Only
www.jainelibrary.org