________________
રાજયાવસ્થામાં પસાર થયા બાદ લોકાંતિકદેવોની વિનંતીને પ્રભુએ વાર્ષિક દાનનો
પ્રારંભ કર્યો.
મહાસુદ ચતુર્થીના દિવસે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં દેવત્તા નામે શિબિકામાં
આરૂઢ થઈ હજારો દેવો મનુષ્યોથી પરિવરેલાવિમલકુમારે૧૦૦૦રાજાઓની સાથે
દીક્ષા અંગીકાર કરી ત્યાં જ મન:પર્યવજ્ઞાનઉત્પન્ન થયું.
ધાન્ય કુટ નગરમાં જયરાજાને ત્યાં પરમાત્રથી પ્રભુનુ પ્રથમપારણું થયું. પંચ
દિવો પ્રગટ થયાં. બે વર્ષ પર્યત છદ્મસ્થપણામાં વિચરી પરમાત્મા પુનઃ
સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં પધાર્યા. જંબૂ વૃક્ષની નીચે ધ્યાનસ્થ અવસ્થામાં પોષ સુદ
છઠ્ઠના દિવસે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં છઠ્ઠ તપના તપસ્વી પરમાત્માને કેવલજ્ઞાન
ઉત્પન્ન થયું.
દેવતાઓએસમવસરણની રચના પુરી કરી પ્રભુએ બોધિરત્નનીદુર્લભતા ઉપર
અત્યંતભાવવાહીદેશના આપી અનેક આત્માઓએ સર્વવિરતીધર્મ સ્વીકાર્યો. મંદિર
વિગેરે ૫૭ગણધરોથયો. કેટલાયેઆત્માઓએદેશવિરતિધર્મ અંગીકાર કર્યા.
શ્રી વિમલનાથ સ્વામિના શાસનમાં આ અવસર્પિણીના સ્વયંભૂ નામે ત્રીજા
વાસુદેવભદ્રનામે બલદેવ અને મેરકનામે પ્રતિવાસુદેવથયા.
Jain Education International
૧૦૭ For Private & Personal Use Only
www.jainelibrary.org