________________
શ્રીવિમલનાથ સ્વામિ ચરિત્ર
પ્રાગવિદેહ ક્ષેત્રમાં ભરત નામના વિજયમાં મહાપુરી નગરીમાં વિવેકીઓમાં શિરોમણી પાસેન રાજા રાજ્ય કરી રહ્યો છે સંસારથી નિર્વેદ પામી રાજલક્ષ્મીને ત્યજી સર્વગુપ્તસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી વીશ સ્થાનકની આરાધના દ્વારા તીર્થકર નામકર્મ નિકાચના કરી સમાધિમરણ પામી આઠમાં સહસ્ત્રાર નામના દેવલોકમાં મહદ્ધિક દેવ તરીકે થયાં.
ત્યાંથી ચ્યવન પામી આ જ ભરતક્ષેત્રમાં સ્વર્ગપુરી સમાન કાંડિલ્યપુર નગરમાં કૃતવર્માનામે ન્યાયી રાજવીની અસાધારણ રૂપવતી એવી શ્યામા નામની પટ્ટરાણીની કુક્ષિએ વૈશાખ સુદ બારસના દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રભુનુ ચ્યવન થયું. ચૌદ મહાસ્વપ્નોમાતાએ નિહાળ્યા.
ગર્ભ સમય પૂર્ણ થયેથી મહાસુદ ત્રીજની મધ્ય રાત્રીએ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં સુવર્ણવર્ણી કાયાથી સુશોભિત પુત્રને શ્યામાદેવીએ જન્મઆપ્યો ! ત્રણે ભુવનમાં અદ્વિતીય પ્રકાશ ફેલાયો પ૬ દિકકુમારીકાઓ અને ૬૪ ઈંદ્રોએ પ્રભુનો જન્મમહોત્સવઉજવ્યો. કૃતવર્મા રાજાએ પોતાના પ્રાણપ્યારાનંદનનો જન્મમહોત્સવ અદ્ભુત રીતીએ ઉજવ્યો. પુત્ર ગર્ભમાં આવ્યા ત્યારથી જ માતા પિતાના મન નિર્મલ (વિમલ) થઈ ગયેલ તેથી પુત્રનુ વિમલ એ પ્રમાણે નામ પાડ્યું.
વિમલનાથ પ્રભુના ૧૫ લાખ વર્ષ કુમાર અવસ્થામાં ૩૫ લાખ વર્ષ
Jain Education International
For Private & Perl O
e Only
www.jainelibrary.org