________________
શ્રી શીતલનાથ સ્વામિ ચરિત્ર
પૂર્વવિદેહક્ષેત્રમાં પુષ્કરવરદ્વીપના વજ્ર નામે વિજયમાં સુંદર એવી સુસીમા નગરીમાંસર્વ રાજાઓમાં ઉત્તમ એવો પદમોત્તર રાજા રાજ્ય કરી રહ્યો છે. સંસારથી વિરક્ત એવો એ રાજા સંસારનીસમગ્ર પ્રવૃત્તિમાં નિર્લેપભાવેભાગ લેતો હતો યોગ્ય અવસરને શોધી રહેલા રાજાએ નગરમાં પધારેલા ત્રિસ્તાઘસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી વીશ સ્થાનક આરાધી તીર્થંકર નામકર્મની નિકાચના કરી સમાધિ મરણ પામી પ્રાણત નામના દસમા દેવલોકે સંચર્યા.... ત્યાંથી ચ્યવન પામી આ જ જંબુદ્દીપના ભરતક્ષેત્રમાંભપ્રિલપુરનગરમાંદૃઢ મનોબળવાળાદઢરથનામે રાજવીની નંદા નામે પટ્ટરાણીની કુક્ષિએ દેવલોકનું વીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી વૈશાખ વદ છઠ્ઠ (ચૈત્રવદછઠ્ઠ) ના દિવસે પૂર્વાષાઢાનક્ષત્રમાંપ્રભુનુંચ્યવનથયું.
ચૌદ મહાસ્વપ્નોથીસૂચિત એવા તે પ્રભુનો જન્મ મહા વદ ૧૨ (પોષ વદ બારસ) નાદિવસે પૂર્વાષાઢાનક્ષત્રમાંથયો.
સુવર્ણવર્ણી કાયા અને શ્રીવત્સના લાંછનથી વિભૂષિત કુમારના જન્મથી સમગ્ર રાજમહેલમાંહર્ષોલ્લાસછવાઈગયો.
૫૬ દિકુમારીકાઓઅને ૬૪ ઈન્દ્રોએ પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુનો
Jain Education International
૯૩
For Private & Personal Use Only
www.jainelibrary.org