________________
શ્રી સુવિધિનાથપ્રભુએ ૫૦૦૦૦પૂર્વ કુમાર અવસ્થામાં, ૫૦ હજા૨ પૂર્વ અને ૨૮ પૂર્વાંગ રાજ્ય અવસ્થામાં, ૨૮ પૂર્વાંગ ઓછા એક લાખ પૂર્વ શ્રમણ અવસ્થામાં, કુલ બે લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી કાર્તિક વદ ૯ (આસો વદ ૯) ના દિવસે મૂલનક્ષત્રમાં ૧૦૦૦મુનિઓનીસાથે એક મહિનાનું અણસણ આરાધીપ્રભુ નિર્વાણપામ્યા.
શ્રી ચંદ્રપ્રભ સ્વામિના નિર્વાણ પછી ૯૦ ક્રોડ સાગરોપમે શ્રી સુવિધિનાથ સ્વામિનુંનિર્વાણથયું.
ફૅટી
Jain Education International
વંદન હો શ્રી કાક્થી મંડન શ્રી સુવિધિનાથ સ્વામિના ચરણોમાં....
૯૧
For Private & Personal Use Only
www.jainelibrary.org