________________
ચાર મહિના સુધી છદ્મસ્થપણામાં વિચરી પ્રભુ પુનઃ કાકંદી નગરીના સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા ત્યાં માલુ૨વૃક્ષની નીચે કાઉસ્સગ્ગ ધ્યાને કાર્તિક શુક્લ તૃતીયાના દિવસે મૂલ નક્ષત્રમાં પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ સમવસરણની રચના કરી પૂર્વાભિમુખ બિરાજમાન થઈ પ્રભુએ ધર્મદેશનાનો ધોધ વરસાવ્યો. આઠે કર્મોનું બંધન અને કર્મના ઉદયમાંથતી જીવોની પરિસ્થિતિવિષયક પ્રભુની મનનીય ધર્મદેશના સાંભળી અનેક આત્માઓએ સર્વવિરતિ દેશિવરતિ અંગીકાર કરી. પ્રભુના વરાહ વિગેરે ૮૮ ગણધરો થયા. શ્રી સુવિધિનાથ ભગવાનના શાસનના અધિષ્ઠાયક કાચબાના વાહનવાળા અજિત નામે યક્ષ અને અધિષ્ઠાયિકાવૃષભનાવાહનવાળીસુતારાનામે શાસનદેવીથઈ.
શ્રીસુવિધિનાથપ્રભુના ૨,00000 સાધુઓ
૧,૨૦૦૦૦ સાધ્વીજીઓ
૮૪૦૦ અધિજ્ઞાની
૧૫૦૦ ચૌદપૂર્વી
૭૫૦૦ મન:પર્યવજ્ઞાની
૭૫૦૦ કેવળજ્ઞાની
૧૩૦૦૦ વૈક્રિયલબ્ધિધારી
૬૦૦૦ વાદલબ્ધિધારી
Jain Education International
૨, ૨૯૦૦૦ શ્રાવકો
૪,૭૨૦૦૦ શ્રાવિકાઓ
પ્રભુનોઆટલો પરિવારહતો.
૯૦
For Private & Personal Use Only
www.jainelibrary.org