________________
સચિત્ર) પુસ્તક પ્રકાશિત થયા પછી એ પુસ્તકને નિહાળીને ચોવીસ તીર્થંકર ભગવાનના ચરિત્રને પ્રકાશિત કરવાની શ્રીમાન વાડીલાલ મગનલાલ વોરા ને ભાવનાથઈ તેમનીજઅપૂર્વશ્રુતભક્તિથીતેમનાજસંપૂર્ણઔદાર્યભર્યાસહયોગથી આ પુસ્તકનું પ્રકાશન શક્ય બન્યું છે. તેમનો અમે ખૂબજ આભારમાનીએછીએ.
પ્રસ્તુત પુસ્તકમાં વિવિધરંગી ચિત્રો બનાવવામાં જાણીતા ચિત્રકાર શ્રી ગુલામભાઈ સંઘવાણી તેમજ પુસ્તક સુંદર સુરેખ બને તે મુજબ ફોર કલ૨ ઓફસેટ પ્રિન્ટીંગનાકાર્યમાં જયંત પ્રિન્ટરીવાળાશ્રીછોટુભાઈએ ખૂબ સુંદર કાર્ય કરેલ છે તથા પુસ્તકની ડીઝાઇન તથા તેના ટાઈપ સેટિંગમાં નવપદ ગ્રાફીક્સ ફાલ્ગુની જૈન (અમદાવાદ) ખૂબ સરસ કાર્ય કરેલ છે. આ તકે એમનો ખૂબ-ખૂબ આભાર માનીએ છીએ.
પ્રકાશન વધુ ઉપયોગી બને એ અંગે સલાહ, સૂચન માર્ગદર્શન અમને આવકાર્ય છે. પ્રાંતે સમ્યગજ્ઞાનપ્રાપક આ દૃષ્ટાંતોનું વાંચન-ચિંતન-મનન કરી અંતે સમ્યગદર્શનનેનિર્મળબનાવીસમ્યચારિત્રનીઆરાધનામાંઉજમાલબનીએ.
છેલ્લા કેટલાજ સમયથી કાગળ પ્રિન્ટીંગ આદિ ભાવોમાં અસંખ્ય વધારો થવા પામ્યો છે છતા પણ ઉચિત કિંમતમાં સુંદર મજાના સરસ કાગળો, આકર્ષક ટાઈટલ, ફોર કલર ચિત્રો આદિસાથેનુંસમૃદ્ધસાહિત્યપ્રકાશિતકરવાનીઅમારીભાવનાછે.
અગાઉનીજેમજવાચકગણનોસાથ-સહકારમળતો રહેશે એવી અપેક્ષા.
જ્ય
સુતાના સહભાગી
કર્મ હરે ભવજલ તરે (ચોવીસ તીર્થંકર ચરિત્ર-સચિત્ર) પુસ્તકમાં સંપૂર્ણ સહયોગ આપનાર પાલીતાણા નિવાસી ઉદારદિલ શ્રદ્ધાસંપન્ન-શ્રીયુત વાડીલાલ મગનલાલ વોરા તથા ધર્મશીલા શ્રીમતી ગુણવંતીબેન વાડીલાલ વોરા પરિવારનો અમે ખૂબ આભાર માનીએ છીએ. એમની શ્રુતોપાસનાની અમે ભૂરિ અનુમોદના કરીએ છીએ.
Jain Education International
લિ. પ્રકાશન સમિતિવતી ઉમેશચન્દ્ર ભોગીલાલ શાહ
For Private & Personal Use Only
www.jainelibrary.org