SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ૧૬ની શંખેશ્વરની ઓળી, બેડાનું ચાતુર્માસ, અને ર૦૧૭માં પીંડવાડાના વિશેષ પ્રસંગો એક દિવસ પૂ. ગુરુમહારાજે સાધકને પૂછયું :- લાખ નવકારની વિધિપૂર્વક આરાધના કેટલી વખત થઇ? સાધક ઃ- ચાર વખત એક લાખ નવકારની વિધિપૂર્વક, ૨૦ દિવસના અનુષ્ઠાન પૂર્વક આરાધના થઇ. ડીસા, જામનગર, શંખેશ્વર અને બેડામાં, ``કુલ નવકારના જાપની સંખ્યા કેટલી થઇ હશે? ``અંદાજે ૨૫ લાખ" ``બીજા ક્યા મંત્રો ગણે છે? શંખેશ્વર દાદાનો ક્યો મંત્ર ૐૐ હ્રીં શ્રીં કર્લી એઁ અાઁ ધરણેન્દ્ર પદ્માવતી સહિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ । પૂ. ગુરુમહારાજ :- ``દર વર્ષે માગશર વદી દસમનો અઠ્ઠમ કરીને ૧૨,૫૦૦ નો જાપ સાધનાની પીઠિકા રૂપે કરવો." ``તત્તિ" પૂ. ગુરુમહારાજ :- હવે બીજા કેટલાક મંત્રનું આરાધન જરૂરી છે. કુશાગ્ર બુદ્ધિ માટે અથવા કોઠારની જેમ સાંભળેલું તત્ત્વ સંગ્રહિત રહે તે માટે ` હ↑ અહઁ નમો કુઠ્ઠુ બુદ્ધિશં- દરરોજ એક માળા ગણવી સાધક :- ઘણા આરાધકો પૂછે છે કે, નવપદની આરાધના દરરોજ વિધિપૂર્વક શરૂ કરવી હોય તો શરૂઆત કેવી રીતે કરવી? પૂ. ગુરુમહારાજ : एतदाराधनात् सम्यगाराध्यं शासनसर्वस्वमेतदेव यतः एभ्यो नवपदेभ्योन्यत् नास्ति ततो नवपदी ज्ञेया सदा ध्येया Jain Education International जिनशासनम् निगद्यते तत्त्वं जिनागमे च धीधनैः ॥ (સિદ્ધચક્ર પૂજન વિધિ) આ નવપદનું આરાધન કરવાથી સમગ્ર જિનશાસનનું આરાધન થાય છે, કારણ કે આ નવપદો એ જ જિનશાસનનું સર્વસ્વ છે. સમગ્ર જિનાગમમાં નવપદ સિવાય બીજું કોઇ પણ તત્ત્વ રહેલું નથી. માટે બુદ્ધિમાન જનોએ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy