SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ હરિવર્ષ ક્ષેત્ર ઓળંગી આપણે મહા હિમવંત પર્વત ઉપરથી પસાર થઇ હિમવંત ક્ષેત્ર ઓળંગીને હિમવંત પર્વત ઉપરથી પસાર થઇ રહ્યા રહ્યાછીએ... છીએ....... વૈતાઢય પર્વત ઉપરથી આપણે પસાર થઇ રહ્યા છીએ..... અષ્ટાપદ પર્વતની પ્રદક્ષિણા કરી આપણે ઉત્તર ધ્રુવ ઓળંગી રશિયાના પ્રદેશ ઉપરથી હિમાલય પર્વત તરફ જઈ રહ્યા છીએ. હિમાલય પર્વતના હિમાચ્છાદિત ગિરિશૃંગો ઉ૫૨થી આપણે જઇ રહ્યા છીએ........ શંત્રુજય ગિરિરાજ પર યુગાદિ આદીશ્વર દાદાનું દર્શન કરી, આપણા મૂળ સ્થાને આપણે આવી પહોંચ્યા છીએ ... (હજી આપણી આંખો બંધ છે. થોડી વધુ વાર આંખો બંધ રાખવી.) આજે આપણે દિવ્ય અનુભવ કર્યો. સીમંધરસ્વામી ભગવાને આત્મા અને પુદ્ગલ બન્નેનો ભેદ કરી આપ્યો. અને મહાવિદેહમાં દેહથી વિમુક્ત ચૈતન્ય અવસ્થાનો અનુભવ કરાવ્યો. ‘મહાવિદેહની ધ્યાન યાત્રા પૂરી થાય તે સમયની પ્રાર્થના” મન થકી મીલનમેં તુજ કીયો, ચરણ તુજ ભેટવા સાંઇ રે; કિજીએ જતન જિન એ વિના, અવર ન વાંછિએ કાંઇ રે. સ્વામી સિમંધરા તું જયો૦ 66 મુજ હોજો ચિત્ત શુભ ભાવથી, ભવોભવ તાહરી સેવ રે; યાચિએ કોડિ યતને કરી, એહ તુજ આગળે દેવ રે વળી વળી વિનવું સ્વામીને, નિત્ય પ્રત્યે તું હી જ દેવ રે; શુદ્ધ આશયપણે મુજ હોજો, ભવોભવ તાહરી સેવ રે. Jain Education International For Private & Personal Use Only સ્વામી સ્વામી www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy