________________
પરમ પૂજ્ય સિદ્ધાંતમહાદધિ પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજ્ય વ્યાખ્યાન વાચસ્પતિ રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજ્ય અધ્યાત્મયોગી અનન્ય ઉપકારી ગુરૂદેવશ્રી પં. પ્રવર
ભદ્રંકર વિજયજી ગણીવર્ય પાસેથી
બાબુભાઇ કડીવાળાને મળેલો
અનુભવ અમૃતકુંભ યાને પૂ.પં. ભદ્રવિજયજીના સાન્નિધ્યની દિવ્ય પળો
લેખક સંધવી : બાબુભાઇ કડીવાળા
હેતુ : શ્રી સકળ સંઘ દેવાધિદેવ કરુણાના સાગર અરિહંત પરમાત્માની ભકિતમાં લીન બને અને ધ્યાનમાં દૃઢ બને તે હેતુથી આ ગ્રંથ લખાય છે.
::.
મંગલ પ્રારંભમાં આ ગ્રંથના પ્રેરક પુરુષાદાનીય, પ્રગટપ્રભાવી શ્રી શંખેશ્વરદાદાને કોટિકોટિ નમસ્કાર કરી સ્વ-પર કલ્યાણ માટે આ ગ્રંથની મંગળ શરૂઆત થાય છે. ૨૦૩૬ દીપાવલી પર્વ શુક્રવાર તા. ૭-૧૧-૮૦ શંખેશ્વર દાદાનો દરબાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org