SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ . (૧) મૂલાધાર ચક્ર :- સ્થાન-ગુદા મૂલ. તેમાં ચાર દલવાળું કમળ ચિંતવવું. કમળનો વર્ણ (રંગ) લાલ છે. તે કમળની ચાર પાંખડીમાં વ, શ, s, સ આ ચાર અક્ષર ચિંતવવા. આ ચાર પાંખડીવાળા કમળની કર્ણિકામાં નૈ પૃથ્વી બીજ ચિતવવુ, હૈ, શૈ, ઉં, મૈં આ પ્રમાણે અહીં અને હવે પછીના અક્ષરો પણ બિન્દુ સહિત ચિંતવવાથી વિશેષ લાભ થાય છે. (૨) સ્વાધિષ્ઠાન ચક્ર - આ ચક્રનું સ્થાન પેઢુમાં (લિંગમૂલ) છે. તેમાં છ પાંખડીવાળું કમળ ચિંતવવું. કમળનો વર્ણ (રંગ) અરૂણ (ઊગતા સૂર્ય જેવો) છે. તેની પાંખડીઓમાં વે, મ, મ, ય, ર, ત અનુક્રમે ચિંતવવા. આ કમળની કર્ણિકામાં જૈ વરૂણ (જલ) બીજ ચિંતવવું. (અક્ષર બિન્દુ સહિત ચિંતવવાથી વિશેષ લાભ થાય છે.) . (૩) મણિપુર ચક્ર :- આ ચક્રનું સ્થાન નાભિ છે. તેમાં સફેદ વર્ણવાળું દશ પાંખડીનું કમળ ચિંતવવું. તે પાંખડીઓમાં અનુક્રમે ૩, ઢ, ણ, ત, થ, ૩, ઘ, ન, પ, ફ, ચિંતવવા. આ કમળની કર્ણિકામાં અગ્નિ બીજ ૨ ચિતવવું. (૪) અનાહત ચક્ર :- આ ચક્રનું સ્થાન હૃદય છે. તેમાં ૧૨ પાંખડીવાળું કમળ ચિંતવવું. કમળનો વર્ણ પીળો છે. તેમાં , વ્ર, ગ, ઘ, ૩, ૫, ૭, , સ, , ર, ૩, આ બાર અક્ષર અનુક્રમે ચિંતવવા. તેની કર્ણિકામાં વાયુ બીજ હૈ ચિંતવવું. (૫) વિશુદ્ધ ચક્ર :- આ ચક્રનું સ્થાન કંઠ છે. તેમાં ૧૬ પાંખડીવાળું કમળ ચિંતવવું. તેનો વર્ણ (રંગ) સફેદ છે. તેમાં દરેક પાંખડીમાં અનુક્રમે ઝ, મ, રૂ, રૂં, ૩, ૩, ૪, , , 7, , , , , , મઃ - આ ૧૬ સ્વર ચિંતવવા. આ કમળની કર્ણિકામાં આકાશ તત્ત્વ હૈં ચિંતવવું. (૬) આજ્ઞાચક્ર :- આ ચક્રનું સ્થાન ભૂમધ્ય છે. તેમાં બે પાંખડીવાળું કમળ છે, તેનો વર્ણ (રંગ) લાલ છે. તેમાં હું, ન - આ અક્ષર અનુક્રમે ચિંતવવા. આ કમળની કર્ણિકામાં મહાતત્ત્વ ૐ ચિંતવવો. તેમાં ગુરુ તત્ત્વની વિશેષ સાધના થાય છે. જેની નોંધ આ પ્રયોગના છેલ્લે લીધી છે. ૐ અર્ધમાગધીનો લેવો. (૭) સહસ્ત્રદલ પધ અથવા સહસ્ત્રાર ચક્ર :- આ ચક્રનું સ્થાન સહસ્ત્રાર (મગજ) બ્રહ્મરંધ્ર છે. તેમાં એક હજાર પાંખડીવાળું કમળ છે. તેનો વર્ણ સફેદ છે. તે કમળની કર્ણિકામાં મંત્રાધિરાજ કર્યું બિરાજમાન છે. તે કમળના બહારના ગોળાકારની પાંખડીઓમાં પહેલાં રાઉન્ડમાં ઉપરના કુલ પ૦ અક્ષરો માં થી હલ સુધીના ચિતવવા. પછી અંદર બીજા રાઉન્ડમાં ફરીથી Jain Education International" For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy