SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ Ello ElfsBBBBBBBBBBDEBBBBBBBBBBBBBBBBBGBER કિJક88888888888 કિ88888888888888888888888888888888888888888888888888888888888888888888888888 રહે, આગમ અનુસાર જીવ-અજીવ આદિ દ્રવ્યોના યથાર્થ સ્વરૂપનું ચિંતવન કરે. (આદિપુરાણ) અતિશય તીવ્ર પ્રાણાયામ કરી ઘણા લાંબા વખત સુધી શ્વાસોશ્વાસને રોકે તેવો કોઈ જીવ ઇન્દ્રિયોને સંપૂર્ણ રીતે વશમાં ન રાખી શકે તો તેવા જીવને મન વ્યાકુળ થાય છે માટે અતિ તીવ્ર પ્રાણાયામ નહીં કરવા. કેમકે જેનું મન વ્યાકુળ થયું તેના ચિત્તની એકાગ્રતાનો નાશ થાય છે અને તેમ બનતાં એનું ધ્યાન પણ તુટી જાય છે માટે શરીરની મમતા છોડી મુનિઓ ધ્યાનની સિદ્ધિ માટે મંદ-મંદ ઉચ્છવાસ લે, આંખની પલક ઊઘડે-બંધ થાય તેનો નિષેધ નથી. (આદિપુરાણ) અધ્યાત્મજ્ઞાની મુનિ બાહ્ય પદાર્થના સમૂહ પરથી દષ્ટિને દૂર કરી પોતાની સ્મૃતિ પ્રમાણે પોતે પોતામાં જ દષ્ટિને સ્થિર કરી ધ્યાન લગાવે. પ્રથમ સ્પર્ધાદિ ઇન્દ્રિય વિષયોને તેના તે તે વિષયોથી હટાવી બાદ મનને પણ મનના વિષયો તરફથી હટાવી સ્થિર બુદ્ધિ કરી ધ્યાન કરવાયોગ્ય પદાર્થમાં ધ્યાન ધરે. પુરુષાર્થ સ્વઉપયોગમાં લગાડે એમ અધ્યાત્મ તત્વ જ ધ્યાન કરવા યોગ્ય છે. મોક્ષ પ્રાપ્ત કરવો એ જ પુરુષાર્થ છે. તેના સાધન સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કહે છે. એ જ સર્વધ્યાન કરવા યોગ્ય છે. હું જીવ (શુદ્ધાત્મા) અને મારા અજીવ, આસ્રવ બંધ, સંવર, નિર્જરા (એ ભાવ આસ્રવો) તથા કમનો ક્ષય તે મોક્ષ, એમ સાતે તત્ત્વોધ્યાન કરવા યોગ્ય છે, અથવા પુણ્ય-પાપ મેળવતાં નવ પદાર્થ ધ્યાન કરવા યોગ્ય છે. કેમકે છે પદાર્થ દ્વારા તે જાણતા જીવાદિ છ દ્રવ્યો તથા તેની પયયોના યથાર્થ સ્વરૂપથી ધ્યાન કરવું જોઈએ. વારંવાર ચિંતવન કરવું જોઈએ. એટલા માટે છ દ્રવ્યોના સમસ્ત વિસ્તાર પણ ધ્યાવવા જોઈએ. (આદિપુરાણ) GERERESEBESUBURBERRERURURUBURBURUXEBERBERPUREAUBURBUREAUBERGREEBBREREREA ક Balalalalalalalalala lalalalalalalalalaese Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy