SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ 3888888888888888888888888888&888888 989888.6S988,639,683 8a8a888888888ાનદીપિકા એકત્વબુદ્ધિરૂપ મોહ (અજ્ઞાન) છે. જેમ જેમ અંતરંગ અનંતાનુબંધી આદિ કષાયો તુટતા જાય છે તેમ તેમ ધ્યાનની સ્થિરતા આવતી જાય છે. માટે ધ્યાનાભિલાષિએ અંતરંગ કષાય ઘટે તેવો સત્પુરુષાર્થ પ્રથમ ક૨વાયોગ્ય છે. पळतीस सोल छप्पण चदु दुगमेगं च जवह झाएह परमेट्टिवाचयाणं अण्णं गुरुवएसेण ॥५०॥ અર્થ : અનેક પ્રકારના ધ્યાનની પ્રાપ્તિ અર્થે પાંત્રીસ, સોળ, છ, પાંચ, ચાર, બે અને એક એમ પરમેષ્ઠીપદના વાચક છે તેનું જપપૂર્વક ધ્યાન કરો. વિશેષ સ્વરૂપ શ્રી ગુરુના ઊપદેશથી જાણવું યોગ્ય છે. સાત અક્ષર નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં - સાત અક્ષર નમો ઉવજ્ઝાયાણં સાત અક્ષર નમો લોએ સવ્વસાહૂણં - નવ અક્ષર પાંચ અક્ષર ૩૫ અક્ષર કુલ. अर्हत्सिद्धाचार्योपाध्याय सर्वसाधुभ्यो नमः સોળ અક્ષરી અરહંત સિદ્ધ છ અક્ષરી असिआउसा પાંચ અક્ષરી અરહંત (અરિહંત) ચાર અક્ષરી સિદ્ધ - ઓલ્ડ્રીં સોહં - બે અક્ષરી એક અક્ષરી → Jain Education International નિશ્ચય ધ્યાનનું સ્વરૂપ जं किंचिवि चिंतंतो णिरीहवित्ती हवे जदा साहू । लगुण य एयत्तंतदाहु तं तस्स णिच्छयंज्झाणं ॥ (દ્રવ્યસંગ્રહ-૫૫) 8888888888 [૩૮૬ 888&&&&&Ga8a8&&988@Ga8888838a8KK8888 For Private & Personal Use Only 38888888888888888889,388 38&8888888888 www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy