SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ cloH EIROS BARBS BS BS BS BERSABBBBBRSBBRSBEBER 2888RYSHUR8H8R8Raym GRAHARRYH8291888888888888 RURYHYRA છે ચિત્તને સ્થિર કરીને તે ભાવનાના સ્વરૂપનું પોતે પોતાનું નિરૂપણ કરવું. (આ ભાવના સંબંધી વિશેષ હકીકત ગ્રંથની શરૂઆતમાં આવી ગઈ છે.) શિષ્યને શિખામણ प्राणघात्यु पसर्गेऽपि धन्यै यानं न चालितम् । निर्बाधेष्वपि योगेषु सत्सु धत्से न किं स्थिरम् ॥१८२॥ * પ્રાણનો નાશ થાય એવા ઉપસર્ગના પ્રસંગમાં પણ ધન્ય પુરુષોએ પોતાનું ધ્યાન ચલાયમાન કર્યું નથી, તો આ વખતે તને તો કોઈ પણ પ્રકારની બાધા ન થાય-પીડા ન થાય તેવો પ્રસંગ પ્રાપ્ત થયો છે; છતાં તું મનને કેમ સ્થિર ધારણ કરી શકતો નથી ? ભાવાર્થ : ગુરુનો શિષ્ય પ્રત્યે અથવા સુમતિનો મન પ્રત્યે આ ઉપદેશ છે કે ઘોર ઉપસર્ગોના પ્રસંગમાં અને તેમાં પણ પ્રાણનો નાશ થાય, આવા ભયંકર સ્થિતિના પ્રસંગમાં પણ મહાત્મા પુરુષો ધ્યાનથી જરા પણ ચલાયમાન થયા નથી. તો અત્યારે તે સંબંધી તને જરા પણ દુઃખ કે પીડા થાય તેવો પ્રસંગ નથી. આવા અનુકુળ સંયોગો છતાં પણ તું મનને સ્થિર કેમ રાખી શકતો નથી ! અર્થાત અનુકુળ પ્રસંગ મળ્યો છે તો મનને સ્થિર કરી આગળ ચાલવા માંડ, થોડા વખતમાં શાશ્વત છે સુખની પ્રાપ્તિરૂપ તારી મુસાફરી પૂર્ણ થશે, અત્યારની થોડા વખતની મહેનત તને નિરંતરના સુખને માટે થશે. આ માયિક આશાઓમાં ફસાઈશ નહિ. ભાવિ પરિણામની પણ દરકાર રાખ્યા સિવાય માથે ઉપાડેલા કામના બોજાનો પાર પામી શાંતિ મેળવ અને તે સિવાય સર્વ કર્તવ્યને ગૌણ કરી દે. स्वाक्षार्थस्य रतिं च दोषं विहाय यत्किंचन वस्तुजातम् । o मनोघ सर्व भवतीह तद्धि ॥१८३॥ OBRERERERERERERERERERERERERERERERERUPERERERERURRERE BREEEEEEEEEEEEEBEREREBBE Cala ReaLALALALALALALALALALALALALALALABRER (389 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy