SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા 899નGAMKRW983G આનંદમય થશે. વધારે શું કહેવું ! જેણે આ અભ્યાસ કરેલો છે તે જ તેનો અનુભવ જાણે છે. આ સમભાવપૂર્વક કોઈ પણ આત્મિક માર્ગમાં પ્રવેશ કરાશે તો જરૂર તેમાં વિજય થયા વિના રહેશે જ નહિ. 3888888888888 888888888888a8a8888 0888888888883888 888888 આ સમભાવરૂપ સમુદ્રમાં ડૂબકી મારીને-સારી રીતે પ્રવેશ કરીને યોગના આઠ અંગ સંબંધી વિચાર કરવો. આ સમભાવમાં પૂર્ણ પ્રવેશ થઈ જ જાય તો પછી કાંઈ જરૂર રહેતી નથી. પણ શરૂઆતમાં સામાન્ય રીતે અને થોડા વખત માટે જ પ્રવેશ થઈ શકે છે. એટલે થોડો પણ સમભાવમાં પ્રવેશ કરીને તે સ્થિતિ કાયમ ટકાવવા માટે યોગનાં આઠ અંગ છે. તેમનો વિચાર કરવો. યોગનાં આઠ અંગો પણ મનઃશુદ્ધિ માટે જ આદરવા કે વિચાર કરવા યોગ્ય છે. પૂર્વે કહેલ સમભાવમાં મનની જે શુદ્ધિ થાય છે તેવી બીજા કશાયથી થતી નથી. છતાં શરૂઆતમાં તે સમભાવ આવતો નથી. આવે તો ટકી રહેતો નથી એટલે યોગનાં અંગોની જરૂરિયાત પહેલી સ્વીકારવામાં આવી છે. યોગનાં આઠ અંગ यमनियमासनबंधं प्राणायामेंद्रियार्थ संवरणम् । ध्यानं ध्येयसमाधि योगाष्टांगानि चेति भजः ||१८|| યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર (ઇંદ્રિયોને વિષયોથી રોકવી) ધારણા, ધ્યાન અને સમાધિ આ યોગનાં આઠ અંગો છે, તેમનું સેવન કરો. યમાદિનું સ્વરૂપ सप्तदशभेदसंयमधरो यमी शौचतादियुत नियमी । पद्मासनादिसुस्थः प्राणायामप्रयासी च ॥ ९९ ॥ Jain Education International ધ્વનિ તક્તિન 8@8&88&@ a8a8a8a8a8a8a8a8a8a8a888888[ ૧૯૫ For Private & Personal Use Only 98988988 88 www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy