SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ N. J પર્યુષણ મહાપર્વ.... (બીજો દિવસ) પર્યુષણ શબ્દનો અર્થ જાણો છો?Come on... હું તમને ઓળખાણ કરાવું આ પર્વની ! પર્યુષણમાં પરિ + ૩૬ આમ બે શબ્દોનું સુંવાળું સંયોજન છેઃ પરિ એટલે ચારે બાજુથી.... ૩૬ એટલે રહેવું...... વસવું.....બેસવું.... ચારે બાજુથી આત્મામાં રહેવું સમગ્રતાથી સ્વમાં જીવવું એનું જ નામપર્યુષણ! જે અર્થ ઉપવાસનો છે. આત્માની નિટમાં રહેવું, તેજ અર્થ પર્યુષણનો છે. દુનિયાની ભીડમાં ભલે ખંડ-ખંડ બનીને જીવીએ આપણે... પણ ધર્મના જગતમાં તો અખંડ બનીને સમગ્રતાથી જ કદમ ભરી શકાય! Live with your totality in the present moment. 2424 પર્યુષણની પ્રાણભરી ઉપાસના! પર્યુષણ શીખવે છે જાતમાં જવાની રીત ! પર્યુષણ આપે છે જાતમાં જીવવાની શીખ! જગતની આળપંપાળમાં રહીને પણ જો જાતમાં જીવતાં નહીંઆવડેતોજીવનઝંખવાઈ જશે!પર્યુષણની પળોમાં કરો જાત સાથે વાત! જાત સાથે મુલાકાત! My friend ! Live with yourself. D વિચારપંખી – ૯૪ Jain eduserte hernational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy