________________
કેમ છે, દોસ્ત?
કોઈ પૂછે કેમ છો?” તો તરત જ ચવાઈ ગયેલો જવાબ દઈ દઈએ કે “મજામાં! અથવા “ફાઈન'! પણ ખરેખર તમે મજામાં છો ખરા?કે પછી સજા જેવું જીવન ગુજારતા હોવા છતાં સામાને સારું લગાડવા મજામાં ની વાતો કરો છો?
ક્યારેક પૂરી ઈમાનદારી સાથે જાતને જરી આ સવાલ પૂછી જુઓ કેમ છો?”
બીમાર અને બિસ્માર જીવન જીવનાર જ્યારે મજાની વાતો કરે છે ત્યારે બહુ વિચિત્ર લાગે છે ! આપણું તો જીવન જ એવું ભારેખમ બની ગયું છે કે આનંદ, મજા, મસ્તી, પ્રસન્નતા આ બધા શબ્દો આપણને અજાણ્યા ભાસે છે!
અફકોર્સ, જીવન છે તો જંજાળ પણ રહેવાની જ! જિંદગી છે તો પ્રશ્નો પણ પેદા થવાના જ ! સ્વસ્થપણે અને સહજપણે એ પ્રશ્નોને ઉકેલવા જોઈએ!
મજામાં’ કહેતી વખતે સ્વરમાંદલો કમાયકાંગલો ના બનવો જોઈએ. આ તો કહી દે કે “મજામાં ને પછી રામાયણનો અધ્યાય વાંચવા માંડેકે આનુ આમછે... આનું તેમ છે,' ગામ આખાની પળોજણ!
Nી
એ 69 sex
છે
વિચારપંખી- ૬૪
rational
For Private & Personal Use Only
www.jainelibrary.org