________________
જોબનિયું ચાલ્યું જશે......
‘જોબન શું છે? વીજળીનો તણખો, ઝળકે તો અજવાળું નહીંતર ભડકો !’ તમે યૌવનના ઉંબરે ઊભા છો ?
તમારી ઉમર યૌવનની સંતાકૂકડીમાં તમને રમાડે છે?
Be Careful!
જો જો..... આ જવાની જીવનને જલાવી ના દે ! જવાનીથી જીવનને ઝળકાવવાનું છે ! પણ વીજળીનો તણખો અજવાળુંયે પાથરે અને ભડકે બળતી આગ પણ ઓકે !
તમારા યૌવનને મશાલ બનાવજો..... જો જો, જોબન વાળા ન બને!
Jain Education International
વિચારપંખી - ૩૯
✰✰
For Private & Personal Use Only
✩
www.jainelibratorg