________________
જરીક
શું આપણી જિંદગીની એકાદ પણ
જે ભૂતકાળથી ખરડાયેલો ના હોય..... જે ભવિષ્યકાળથી તરડાયેલો ના હોય....
ભૂતકાળ શું છે?
ભવિષ્ય શું છે!
પર
ક્ષિતિજ એવો દિવસ
નહી ઉગે કે
Jain Education International
જિંદગી વર્તમાન છે ! જિંદગી અબીહાલ છે !
મરેલા યાદોનું કબ્રસ્તાન!
ઈચ્છાઓનું અનંત આકાશ! કાશ, આ આકાશ સમેટાઈ જાય !
વિચારપંખી - ૩૩
✰✰✰
For Private & Personal Use Only
www.ainelibrary.org