SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સુખ તમને શોધે છે! સુખ તમારી આસપાસ વિખરાયેલું છે..... આનંદ તમારી ચારે બાજુ પથરાયેલો છે...... પ્રસન્નતા તમારી સામે જ નૃત્ય કરે છે.. સ્વસ્થતા બિલકુલ તમારી પાસેજ ફરે છે...... પણ જો તમને શોધતાં આવડે તો! જો તમને અનુભવતાં આવડે તો! કારણ કે.... “સુખ નથી કોઈના ચહેરામાં........ સુખ નથી ફૂલોના સેહરામાં....... સુખ તો સંતાયેલું છે તમારી.. બે માસુમ પાંપણના પહેરામા. સારા દેખાવા માટે દર્પણ બદલવા કરતા જાતને બદલી નાંખીએ તો કેમ? દર્પણ બદલી બદલીને કેટલા બદલશો ? જાત બદલશો તો જગત આખું બદલાઈ જશે! વિચારપંખી - ૧૯ Jain Education International For Private & Personal Use Only
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy