________________
What is Life? Life is an Ocean Dive into it
દરિયો!
ઉછળતો ને ઉભરાતો દરિયો!
જિંદગી સાગરછેદોસ્ત!અફાટજળરાશિનેજિગરમાં 8 સમાવીને જીવતા દરિયાની તાસીર જેવી જ છે જિંદગી ? તમારી ને મારી!
દરિયો હોય એટલે ભરતી આવે ને ઓટ પણ આવે!
જિંદગીમાં પણ બઢતી આવે ને ખોટ પણ જાય!
કયારેક આભ ઊંચા મોજા ઉછાળે...તરતીહોડીઓ કે જહાજોને પછાડી દે એવા ધૂધવાટા કરતા તોફાની તરંગો ઊઠે... અને ક્યારેક શાંત... ધીર.. આસ્તેથી આવીને કિનારાની રેતી પર છવાઈ જતા શરમાતા.... સંતાતાતરંગોપણ ઊઠે..... કારણ દરિયોછેને!જિંદગીના સાગરમાંયે દુઃખની ઓટને સુખની ભરતી આવ્યા જ કરે
એક વાત સમજી લેજો.....દરેક
ભરતી પોતાની
વિચાર પંખી ૧૭૧
Jain Education International
For Private & Personal Use Only
Mandelbrey org