________________
સીટીયસ-પહેલાથી વધારે તેજ “એલટીયસ'-પહેલાથી વધારે ઊંચા ફોરટીયસ’-પહેલીથી વધારે શક્તિશાળી
દિવસે દિવસે શું... પ્રતિક્ષણે પડકારોનો પહોંચી વળવા માટે કટિબદ્ધ બનો! ચેલેંજ ને ‘એકસે‘કરો. daring Personality કેળવો... નાની અમથી અસફળતાથી અંકળાઈને અમળાઈ ન જાવ! કે મોટી સફળતામાં અંજાઈ ના જાવ!
વોહી કારવાં, વોહી જિંદગી વોહી રાસ્તે, વોહી મરહલે મગર અપને અપને મુકામ પર કભી તુમ નહીં. કભી હમ નહીં!'
વિચાર પંખી ૧૭૦
JA
Sur adipinternational
For Private & Personal Use Only
www.jainelibrary.org