SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ What is Life? Life is Chess Win it દોસ્ત, ક્યારેય ‘ચેસ રમ્યા' છો ? હાં .... હાં... ‘શતરંજ ની જ વાત કરૂં છું ! બહુ બુદ્ધિ અને એકાગ્રતાની આકરી કસોટી કરે એવી કેટલીક રમતોમાંની એક રમત છે ‘ચેસ !' રાજમહેલના રંગમોલથી માંડીને ફૂટપાથના પાટિયે ઘણી વખતે શતરંજના ઘોડા કૂદતા જોવા મળે છે ! તમને ખબર છે ‘ચેસ’રમવા માટે ચાર વાતો ખૂબ જ અગત્યની છે? ૧ Observation નિરીક્ષણ ૨ Plan આયોજન ૩ Defence ૪ Attack healthiernational રક્ષણ આક્રમણ રમતના પ્રારંભમાં બહુ સાવધાનીભર્યું નિરીક્ષણ ક૨વું પડે છે ‘ચેસમાં’! સામી વ્યક્તિના આખા ‘પ્લાન’ ને કલ્પના-શાક્તિથી સમજી લેવો પડે છે. જામેલા / પથરાયેલા ચેસ બોર્ડ’ ૫૨ સામી વ્યક્તિની બાજી કેવી રીતે ગોઠવાયેલી છે એની સ્પષ્ટ તાસીર સમજી લેવી પડે છે ત્યાર બાદ કેવી રીતે સામી વ્યક્તિ ‘ચેક’ આપીને સંકજામાં લેવો અને ‘ચેકમેટ' કરી દેવો, એના પ્લાન ક૨વો પડે છે. આડેધડ ઘોડાને કૂદાવાય નહીં કે પ્યાદાને દોડાવાય નહીં! પ્લાન’ કરતી વેળા ચોકસાઈ કરવી પડે છે.... પ્લાન કરતી વખતે કેવળ સામાને વિચાર પંખી ૧૬૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy