________________
સિદ્ધિનો છક્કો લાગી ગયો સમજો! પણ સબૂર! દોસ્ત ખબર છેને? બેટીંગ બે રીતે કાય..... એક તો બૉલથી જાતને બચાવવા માટે બૅટનો ઉપયોગ કરાય (Defensive) જેમકે રવિ શાસ્ત્રી. અને બીજી રીત છે કર્તવ્યના બેટથી સંજોગોના બૉલને ફટકારે રાખવાનો (Offensive) જેમકે ઈયાન બોથમ કે કપિલદેવ ! પસંદગી તમારી તક ફરી મળતી નથી.... લૂઝ' બૉલ કે ફૂલટૉસ બૉલ ક્યારેક જ મળે છે! એકાગ્રતાધેિય અને સૂઝ ક્રિકેટ માટે બહુ જરૂરી છે! જીવનમાં પણ આ ત્રણ વાતો મહત્ત્વ ધરાવે છે!
તમે સફળતાના “સેન્ચરી બૅટ્સમેન” પણ બની શકો!
અને શૂન્ય રન પર આઉટ” પણ થઈ શકો...........
પસંદગી તમારી!
S
SSO)
વિચાર પંખી ૧૬૫
Jain Education International
For Private & Personal Use Only
bay.org