SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ કવેરા મગાવો! (પંચસૂત્ર) તમામ સમસ્યાઓનું મૂળ છે અપેક્ષા ! તમામ જાતના દુઃખોનું મૂળ છે અપેક્ષા! સુખી થવાનો સાચો | સારો ને સાદો રસ્તો છે અપેક્ષાઓથી અળગા બનવાનો ! આપણે બીજાની પાસેથી કેટલી બધી અપેક્ષાઓ રાખીએ છીએ? આપણે માંગીએ છીએ પઠાણી અદાથી... અને જ્યારે કોઈ કંઈ નથી આપતું.. કે નથી મળતું ત્યારે પછી ભીતરમાં દુઃખની ચિનગારી ભડકવા માંડે છે! માટે કહું છું? અપેક્ષા-આકાંક્ષાઓના અડાબીડ જંગલમાં અટવાઈ ના જાવ! કલ્પનાઓ/કામનાઓના કાટમાળ નીચે દટાઈને જીવનને ગુંગળાવી ના નાંખો! ન રાખ આશ, કદી કોઈ પાસ પછી તને કોણ કરી શકે નિરાશ?' માંગવાનું છોડો, તમને સુખ આપોઆપ મળશે, અપેક્ષાઓ ઓછી કરો, આકાંક્ષાઓ અળગી કરો, સુખ તમને શોધશે! છે તેzrDa વિચારપંખી - ૧૦ in unternational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy