________________
BBB
૧૪
શ્રી નમસ્કાર મહામંત્ર પરિચય (અક્ષર-માતૃકા-વિજ્ઞાન દ્રષ્ટિએ)
શ્રી નમસ્કાર મહામંત્રમાં – પદ ૯ છે. સંપદા ૮ છે.
ગુરૂ ૭છે. લઘુ ૧૬ છે. સર્વવર્ણ ૬૮ છે.
સ્વરો ૬૮ છે. વ્યંજનો ૮૨ છે. સર્વાક્ષર ૧૫૦ છે.
વ્યસ્યમાન વર્ણો ૧૩૧
(સ્વર-વ્યંજન જુદા થાય તેવા)
અવ્યસ્યમાન વર્ણો - ૬ (સ્વતંત્ર)
૧૪ સ્વરોમાંથી – સ્વરો ૭
* ૩૭ વ્યંજનોમાંથી વ્યંજનો ૧૯
૧૪ સ્વરો - અ, આ, ઇ, ઈ, ઉં, ઊ, ઋ, ૠ, લૂ, લ એ, ઐ, ઓ, ઔ,
૩૭ વ્યંજનો -
ક, ખ, ગ, ઘ, ઙ, ચ, છ, જ, ઝ, ગ
ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન,
પ, ફ, બ, ભ, મ,
ય, ર, લ, વ,
શ, સ, ષ, હ.
અનુસ્વાર, વિસર્ગ, જિહવામૂલીય, ઉપધ્માનીય.
શ્રી નમસ્કાર મહામંત્રમાં -
Jain Education International
(૧) અ - ૧ થી ૯ પદમાં છે, કુલ ૩૮ છે.
[ ૫૫ ]
For Private & Personal Use Only
www.jainelibrary.org