________________
મોહનીયની મુખ્ય પ્રકૃતિ પાંચ છે -
મિથ્યાત્વ મોહનીય, ક્રોધ, માન, માયા, લોભ આ પાંચ જીવને વધુ મલિન કરનારા છે.
આ પાંચને - ત્રણ દંડ, ત્રણ શલ્ય, ત્રણ ગારવનો ત્યાગ. અગર - ત્રણ ગુતિ તથા રત્નત્રયીની આરાધના – અથવા - જ્ઞાની-ગુરૂની નિશ્રા, વિધિપૂર્વક ક્રિયા અને
શાસ્ત્રીય મર્યાદાઓનું પાલન – - આ ત્રણ બાબતોથી અપ્રમત્ત - સાધુપણા રૂપી મહત્વનું ફળ પ્રાપ્ત થાય અને શુભ અને અશુભ આશ્રવનો રોધ થાય.
આ રીતે શ્રી નવકાર મહામંત્રના પાંચ પદોના ૩૫ અક્ષરો ગણિતની રીતે વિશિષ્ટ ફળો સૂચવનારા છે.
૫ સાધનાનો મ - અંતર ચેતના શક્તિનું ઉત્થાન કરવા માટે કરાતો નવકારનો જાપ પ્રાથમિક રીતે. નવકારવાળીથી કરવો.. પછી ભૂમિકા આગળ વધે એટલે... આંગળી ઉપર ત્યારબાદ હૃદયમાં અને ભૂમિકા શુધ્ધિ થયા પછી કમળબંધ વગેરે જાપ કરવો.
- પૂજ્ય શ્રીની નોધપોથીમાંથી
અનારક
[૫૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org