________________
સારી રીત
કરતાં વધારો કરાયો હતો તરવટિકીદારો
દવાથી જેમ રોગ શમે, ખોરાકથી ભૂખ શમે, તે રીતે શ્રી નવકારના જાપથી આંતરિક બાહ્ય અશાંતિ દૂર થાય જ !
આપણો અનુભવ આ બાબત સાક્ષી નથી ભરતો, એનું કારણ આપણી અજ્ઞાનદશા છે.
જન્મ-મરણના ચક્રાવામાં ફસાવનાર કર્મ રૂપી મહારોગને આપણે ઓળખી શકયા નથી.
તેથી સાચા ઉપાયો અમલમાં આવી શક્તા નથી.
એટલે જીવનમાં પંચ પરમેષ્ઠીઓની સાચી ઓળખાણ કરી તેઓને શરણે વૃતિઓને રાખી પ્રવૃતિઓને શાંતિની દિશામાં વાળવા માટે –
નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવું જરૂરી છે.
[૧૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org