________________
પંચ પરમેષ્ઠીઓ તી આરાધતાથી
આ અપૂર્વ- આધ્યાત્મિક લાભો લે
અનંતશક્તિનિધાન વિશુદ્ધ-આત્મસ્વરૂપની ઉચ્ચ કક્ષાએ બિરાજતા પંચ પમેષ્ઠીઓનું શ્રદ્ધાપૂર્વક સ્મરણચિંતન નમસ્કાર આદિ કરવાથી અપૂર્વ રીતે વિશિષ્ટ આધ્યાત્મિક લાભો પ્રાપ્ત થાય છે.
આ સમજવા માટે નીચેનું કોષ્ટ સમજવા જેવું છે.
પરમેષ્ઠી વિષયનિગ્રહ
અરિહંત
શબ્દ
સિદ્ધ
રૂપ
આચાર્ય
ગંધ
ઉપાધ્યાય
રસ
સ્પર્શ
દોષવિજય | વિશિષ્ટ ગુણપ્રાપ્તિ
મિથ્યાત્વ
લોભ
માયા
માન
ક્રોધ
જ્ઞાનાચાર
દર્શનાચાર
ચારિત્રાચાર
સાધુ
(૧) જીવનમાં કર્મની પરંપરાને વધારનાર મિથ્યાત્વ અને વિષયકષાયનો નિગ્રહ આધ્યાત્મિક દ્રષ્ટિએ જરૂરી છે.
Jain Education International
તપાચાર
વીર્યાચાર
(૨) તેમજ આત્મશુદ્ધિ માટે કર્મ નિર્જરાનું બળ વધારવા પંચાચારનું વિશુદ્ધ પાલન જરૂરી છે.
પાંચ પરમેષ્ઠીઓ આ બંને બાબતોને સક્રિય રીતે આરાધક પુણ્યાત્માઓને પુરી પાડે છે. તે આ રીતે
(૧) અરિહંતો = તીર્થંકરો ત્રીજા ભવથી “ સવિ જીવ કરૂ શાસનરસી ” ની ઉદાત્ત સર્વહિતકર ભાવનાની સક્રિયતા પૂર્વક વિશિષ્ઠ રીતે જ્ઞાન ક્રિયાના આ સેવનથી સર્વલોકના જીવોને એકાંત હિતકારી જિનશાનની સ્થાપના દ્વારા, દ્વાદશાંગી- શ્રુતજ્ઞાનની રચના દ્વારા, આધ્યાત્મિક વિકાસ સાધવા માટે આગમોના વારસારૂપ શબ્દ દ્વારા પાંચે ઈન્દ્રિયોમાં સૌથી
[ ૧૩ ]
[
For Private & Personal Use Only
www.jainelibrary.org