________________
અનેક પ્રકારના તપસ્વી ક્ષમા શ્રમણ ભગવંતો રૂપ સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ !!!
// સો પંચ-ળમુરારો ।।
પંચ પરમેષ્ટિ ભગવંતોને નમસ્કાર કરવાની તક એજ આપણા જીવનમાં આવેલી મહાતકછે, એ તકનો લાભ જેટલા અંશે ચૂકયા એટલી જ આપણને મળેલી આ માનવજીવનની નિરર્થકતા સમજવી.
""
નવકાર દેવ આ જીવનમાં ભેટી ગયા છે એવા વિચારો આવતાંની સાથે જ મયૂર જેમ મેઘગર્જનાથી નાચે તેમ આપણું મન માચી ઉઠવું જોઈએ.
46
એટલે કે ...... આત્મશુદ્ધિની અપેક્ષાએ પરમ ઉચ્ચ સ્થાને રહેલા શ્રી અરિહંત આદિ પાંચ પરમેષ્ઠિઓને તેઓના તે ગુણની મુખ્યતાએ કરેલો ભાવ નમસ્કાર છે. .
wald.....
અરિહંતોને
સિધ્ધોને
આચાર્યોને
ઉપાધ્યાયોને
સાધુઓને
શાસન સ્થાપક રૂપે.
પરમ પદના લક્ષ્ય રૂપે
પંચાચારની પાલનની મુખ્યતાએ આચાર શુદ્ધિના લક્ષ્યથી
Jain Education International
આગમોનું પઠન પાઠન કરાવનાર હોઇ સમ્યજ્ઞાન પ્રાપ્તિ અને તેના ફળરૂપ વિનય પ્રાપ્તિની મુખ્યતાએ. સંયમની સાધનાની મુખ્યતાએ વિષય કષાયો પ૨ નિગ્રહ મેળવવાના ધ્યેયથી કરાયેલા નમસ્કાર ભાવનમસ્કાર રૂપ છે.
|| સર્વે-પાવ-પ્પાસો ||
પંચ પરમેષ્ટિ ભગવંતોનો કરેલો ભાવપૂર્વકનો નમસ્કાર આપણા અનેક જન્મોના કર્મોને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે.
[ ૬ ]
For Private & Personal Use Only
www.jainelibrary.org