________________
તેમાં આપણે કોણ ?
શરી૨ એ આપણે?
ઈન્દ્રિયો એ આપણે ?
બુદ્ધ એ આપણે ? આનો યોગ્ય ઉકેલ જ્ઞાનથી મળી શકતો નથી પણ સમ્યકજ્ઞાનથી મળી શકે છે. સમ્યકજ્ઞાન એટલેજે જ્ઞાનનો સંબંધ યિા સાથે હોય. ક્રિયા એટલે શું? ‘ક૨વું !”
શું ક૨વું? ક૨વા લાયક હોય છે!
ક૨વા લાયકશું ? શરીર, ઈદ્રિય, મન અને બુદ્ધિના વેષ્ઠનમાં ખોવાઈ ગયેલી જાતની ઓળખાણ ક૨વા લાયક છે. એટલે કે – આપણે કોણ ? એ પ્રશ્નનો યોગ્ય ઉકેલ એ સમ્યફજ્ઞાન છે. તે મુજબ યોગ્ય અમલ એ શમ્યક્યિા
આ રીતે જિન શાસનમાં પંચપ૨મેષ્ઠિઓને નમ૨૭૨ રૂપશ્રી નમસ્કાર મહામંત્રને જે સર્વોત્તમ સ્થાન અપાયું છે તેનું ૨હસ્ય સમજવા જેવું છે.
શ્રી નમસ્કાર મહામંત્ર દ્વારા આપણી જાતને ઓળખવાનો પ્રયત્ન ક૨વો જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org