________________
ભવદવ પાતિ જીવને, અમૃત ધન નવકા૨, તાપ સધળો ટાળી કરી, આપે ઉપશમ સાર.
મહાસુખ નિધાન છે, પરમેષ્ઠી ભગવાન,
ખામી વગર ખીઝમત કરો, તો રીઝે કરૂણા નિધાન......(૫૯)
* અનુભવ મિત્ર સમ ગણો, મહામંત્ર નવકાર, કૃપા થાય જો તેહની, તો બેડો થાયે પાર.
* સુગુણવંત થાવા તમે, સદા ગણો નવકાર, દુર્ગુણ ગણ ભાગી જતાં, જરા નવ લાગે વા૨. * આર્તધ્યાન આવે નહીં ટળે, રૌદ્રનો સંગ, મહામંત્ર જપતાં થકાં, શુકલ ધ્યાન સુરંગ. પર પરિણિતિ પીડે નહીં, ટળે પાપ સમુદાય, મહામંત્ર જપતાં થકાં, નિજગુણ ઝાંખી થાય.
★
* સુમતિથી હોય મહાલવું, રહેવું હોય કુમતિથી દૂર, તો જપો સદા નવકારને, થલ વીર ધીર ને શૂર.
★ મહામંત્ર ના ગુણ ઓળખી, સદા જપે નવકાર, ગુણવાન બને તે આતમા, અવગુણ ન આવે દ્વાર.
ચાર કષાય ટાળી કરી, તન મન શુદ્ધ કરનાર, ઉપશમ રસનો કંદ છે. મહામંત્ર નવકાર.
.....(૬૪)
* તારે-મારે હવે નહીં બને, તમો જાઓ તમારે ઘેર, કહી દીઓ કુમતિ બાઈને, અમે રહેશું નવકાર ઘેર. .....(૬૫)
રાધાવેધની રીતથી, જે જપે નવકાર, સહજ વેધ ૨સ તે લહે, પરમ ગુણ દાતાર.
....(૫૮)
સ્વ સ્વરૂપે રહેવા તણી, જેને લાગી હોય લગન, તેવા મુમુક્ષુ માણસે, નિત્ય કરવું નવકાર ભજન, ......(૬૬)
* ખેદ પ્રવૃતિ ટકે નહીં, ને મન ચંચળતા જાય, જાપ જપતાં નવકારનો, સહેજે ચિત સ્થિર થાય.
[૧૩૮]
Jain Education International
..(૬૦)
For Private & Personal Use Only
.....(૬૧)
.....(૬૨)
.....(૬૩)
....(0)
.....(૬૮)
....(૬૯)
....(૭૦)
www.jainelibrary.org